🛑જામનગર અને કચ્છમાં હાઇ એલર્ટ !🛑
📌જામનગરમાં પાકિસ્તાની ડ્રોન હુમલાની એરફોર્સ દ્વારા વોર્નિંગ મળતા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું
📌કલેક્ટર કેતન ઠક્કરે સાઇરન વાગ્યે વેપાર ધંધા પણ બંધ રાખીને નાગરિકોને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરી
📌તમામ નાગરિકોને સુરક્ષિત સ્થળે રહેવા અને ઘરની બહાર ન નીકળવા અપીલ જામનગરમાં ધંધા-રોજગાર બંધ રાખવા તાકિદ
📌ભુજ, નલિયા, કોઠારા અને નખત્રાણાના તમામ નાગરિકોની સુરક્ષા જળવાય એ માટે સૂચનાઓનું કડક પાલન કરો!
- કોઈ કામ વગર ઘરની બહાર નીકળવું નહીં!
- કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિની જાણ થાય તો તરત સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો!
- અફવાઓથી સાવધાન રહેવું!
👉🏻કચ્છનું કંડલા પોર્ટ કરાયું બંધ
👉🏻હાઇ એલર્ટને પગલે લેવાયો નિર્ણય
📌ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રેનો રદ કરાઈ :
જોધપુર સહિત કુલ પાંચ જેટલી ટ્રેનો રદ કરાઈ, ભૂજ-રાજકોટ, ભૂજ સ્પેશિયલ, ભૂજ-અમદાવાદ, ભૂજ-નમો ભારત રેપિડ ટ્રેન રદ
#OperationSindoor
India STRIKES💥🇮🇳
#IndiaPakistanWar #IndianArmy
#JaiHind #OperationSindoor #OperationSindhoor
#PakistanIsATerrorState
https://x.com/YAJadeja/status/1921143548558053638?t=APfOxCqmYsFUypFNi0T2ww&s=35